અરવિંદભાઈ ઠાકોરભાઈ રાઠોડના પત્ની જમનબેન સાથે ગામના જ ભાથીજી મંદિર ફળિયા ખાતે રહેતા અતિક અશ્વિનભાઈ ઉર્ફે હરસિંગભાઈ વસાવા સાથે પ્રેમ સંબંધ ધરાવતા હતા.અતિક ઇન્દિરા નગર આવાસના જેલાભાઈ ભીમાભાઈ ના મકાનના ધાબા પર જમનબેનને મળવા ગયો હતો.ત્યારે પતિ અરવિંદભાઈ ધાબા પર આવતા બંનેને સાથે જોતા અતિકને ઠપકો આપતા બન્ને વચ્ચે ઝપાઝપી થતા અતિકે અરવિંદભાઈનું માથું ધાબાની દિવાલ સાથે ભટકાડી દેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમનું મોત થયું