યાત્રાધામ શામળાજી ખાતે નવા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા પોહચ્યાં હતા.અરવલ્લી જિલ્લાના ચાર્જ સંભાળતા પહેલાં ભગવાન શામળિયાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા.મનોહરસિંહ જાડેજા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા તરીકે સેવા આપી ચૂક્યા છે અને હવે તેમની બદલી થઈ અરવલ્લી જિલ્લાના નવા એસ.પી. તરીકે નિયુક્તિ થઈ છે.