Download Now Banner

This browser does not support the video element.

કેશોદ: માંગરોળ રોડ ઉપર યોજાયો કોળી સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ સાંસદ રાજેશ ચુડાસમા ગરબે ઘૂમ્યા

Keshod, Junagadh | Oct 5, 2025
કેશોદ ના માંગરોળ રોડ ઉપર કોળી સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ નવરાત્રી મહોત્સવ વરસાદના લીધે બે દિવસ લંબાવવામાં આવ્યો હતો ત્યારે ગઈકાલે ફાઇનલ રાઉન્ડ રમાડવામાં આવ્યો હતો ત્યારે આ ફાઇનલ રાઉન્ડમાં જુનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ નવરાત્રી મહોત્સવમાં સાંસદ રાજેશ ચુડાસમા સહિત આગેવાનો ગરબે ઘુમીયા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us