આજે તારીખ 09/09/2025 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આ કાર્યક્રમ અંતર્ગત શિશુઓનું વજન કરવામાં આવ્યું તેમજ માતાઓને બાળકોના પોષણ, સ્વચ્છતા અને આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું.સાથે સાથે બાળકોના યોગ્ય આહાર અને વૃદ્ધિ અંગે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે આંગણવાડી કાર્યકરો, આશા વર્કર તથા સ્થાનિક મહિલાઓ ઉપસ્થિત રહી હતી.