ઇડર તાલુકા આચાર્ય સંઘેરક્તદાન નમો કે નામ અનુસંધાને વિવિધ કાર્યાલયોની મુલાકાત લીધી ગતરોજ ૧૧ વાગે ઇડર તાલુકા આચાર્ય સંઘે રક્તદાન નમો કે નામ અનુસંધાને વિવિધ કાર્યાલયોની મુલાકાત લીધી હતી રક્તદાન નમો કે નામ અંતર્ગત ઇડર તાલુકા આચાર્ય સંઘ ६।२। તાલુકાના વિવિધ પદાધિકારીઓ જેવા કે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, નાયબ પ્રાંત અધિકારી, ડેપો મેનેજર, મેડિકલ ઓફિસર ઈડર સ