ગીર સોમનાથ જિલ્લાના ગઢડા તાલુકાના ધોકડવા ગામે આજરોજ 11 કલાક આસપાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ના નવા બિલ્ડીંગનું ભૂમિપૂજન સાસંદ રાજેશ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું. આ બિલ્ડિંગ ₹1.35 કરોડના ખર્ચે તૈયાર થશે. આ પ્રસંગે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સહીત અગ્રણીઓ ની ઉપસ્થીતી જોવા મળી