વીરપુરમાં નાલાના કામ પર વિવાદઃ ગ્રામજનોના વિરોધથી હાઈવે ઓથોરિટી મુશ્કેલીમાં સૌભાગ્ય ચોકડી પાસે નેશનલ હાઈવે નં.27 હેઠળના નાલાનું કામ શરતો મુજબ ન થતાવેપારીઓ-ગ્રામજનોનો વિરોધ નિયમ મુજબ કામ ન થવાથી ભારે વાહનોને પ્રવેશ મુશ્કેલ બનશે સૌભાગ્ય ચોકડીએ માંગ મુજબ નાલું નહિ બનાવવામાં આવે તો ગ્રામજનો દ્વારા આંદોલન નક્કી થયેલી શરતો મુજબ કામ ન થતું હોવાને કારણે વેપારી એસો.-ગ્રામજનો દ્વારા આવેદન પાઠવાયું