સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે-૪૮ પ્રાંતિજ ના વજાપુર પાટીયાપાસે બાઇક અને ટ્રક વચ્ચ અકસ્માત હિંમતનગર થી પ્રાંતિજ તરફ આવી રહેલ ટ્રક પાછળ બાઇક ધુસી જતા બાઇક ઉપર જઇ રહેલ બે ને જીવલેણ ઇજાઓ પોહચતા હિંમતનગર ના યુવાન નુ ધટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ અકસ્માત ને લઈ ને રોડ ઉપર થી જઇ રહેલ લોકો સહિત આજુબાજુ મા રહેતા લોકો દોડી આવ્યા હતા દોડી આવેલ લોકોમાંથી કોઇએ ૧૦૮ ને ફોન કરતા પ્રાંતિજ-હિંમતનગર બન્ને ૧૦૮ ધટના સ્થળે દોડી આ