દાહોદના ઠક્કર પડ્યા ગાડીમાં રહેણાંક મકાનમાં આગ લાગી હતી? ચાર્જિંગ કરવા મૂકેલી બેટરી ના કેબલુમાં શોર્ટ સર્કીટ થતા અકસ્માત સર્જાયો હતો અને ત્યારબાદ આગે ઘરમાં પણ પ્રસરી કરી હતી ઘટનામાં બે મોપેડ ગાડી સાયકલ સહિત ઘરમાં લાગતા તમામ ચીજ વસ્તુઓ એક રૂમની બળીને થાક થઈ હતી સ્થાનિક કાઉન્સિલર તેમજ ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો