લોકસભા ના દંડક, વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ પણ સહભાગી થયા હતા કેન્દ્રીય કેબિનેટ કક્ષાના જલશકિત મંત્રી , પ્રેદશ ભાજપ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ તેમજ લોકસભા ના દંડક, વલસાડ ડાંગ સાસંદશ્રી ધવલભાઈ પટેલ દ્રારા પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી દેશના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ને પોતાનો મત આપી લોકશાહી પર્વને આગળ વધાર્યો