શનિવારના 2:15 કલાકે રજૂ કરાયેલ આરોપીની વિગત મુજબ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા કેટલા સમયથી નાસ્તો પડતો વોન્ટેડ આરોપી ભરતસિંહ લખાજી ભગવાનસિંહ જાડેજા જે નાના કાવરિયા દરબાર ફળીયા તાલુકો જીલ્લો જામનગરમાં હોવાની બાતમી મળી હતી,જે બાતમીના આધારે રૂરલ પોલીસે ટીમ બનાવી ટેકનીકલ સર્વિલન્સ અને હ્યુમન સોર્સના આધારે આરોપીને ઝડપી લાવી રૂરલ પોલીસ મથક ખાતે રજૂ કરવામાં આવ્યો છે.