ભાગ્યોદય મેડીકલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા રાજ્યસભા સંસદ ડો.જશવંતસિંહ પરમારના સંયુક્ત ઉપક્રમે શ્રી શરદ શાહ શૈક્ષણિક સંકુલ ખાતે એસ.પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરા ની કિશોરી વયની દીકરીઓ માટે “મહિલા સમાનાધિકાર જાગૃતિ” ના કાર્યક્રમ નું આયોજન ધારાભ્ય નિમીષાબેન ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું.