This browser does not support the video element.
સાંતલપુર: રણમલપુર સહિતના વિસ્તારમાં બપોરબાદ વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદી માહોલ
Santalpur, Patan | Sep 4, 2025
સાંતલપુર તાલુકાના વીવિધ વિસ્તારોમાં સાંજના ચાર વાગ્યાના સમય દરમ્યાન અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.અને ભારે પવન ફૂંકાતા ખેડુતોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી.ખેડૂતોને ભારે પવન સાથે વરસાદી માહોલ જામતા કપાસ સહિતના પાકમાં નુકશાની થવાની ચિંતા પ્રસરી જવા પામી હતી.રણમલપુર સહિત આસપાસ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.