ઇડર પો.સ્ટે.વિસ્તારમાંથી ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે બે આરોપીઓ ઝડપાયા ગતરોજ સજના ચાર વાગે મળેલ માહિતી મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ વિરેન્દ્રસિંહ યાદવે એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવા તથા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા તથા નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરી હતી જેના અનુસંધાને અન્વયે પોલીસ અધિક્ષકશ્રી ર્ડો.પાર્થરાજસિંહ ગોહિલ એ કામગીરી કરવા સુચના આપત