સાણંદ તાલુકાના સોયલા ગામ ખાતે એક મંદિરના તાળા તૂટ્યા મુખ્ય રોડ પર આવેલ રામદેવપીર ના મંદિર તાળા તૂટ્યા મંદિરના દરવાજાના લોક તોડી ચોરી મંદિરમા પીપડા તેમજ વસ્તુ ખેર વિખેર જોવા મળી પીપડા માંથી આશરે 50 હજાર ચોરી ગામલોકો ને જાણ થતાંજ લોકો મંદિર પર દોડી આવ્યા ...