બુધવારના 4:30 કલાકે થયેલા વિવાદની વિગત મુજબ વલસાડના કોસંબા રોડ ઉપર આવેલા યોગેશ્વર નગરમાં વીજ કંપનીએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી દરમિયાન વિવાદ સર્જાયો છે.વીજ કંપનીના કર્મચારીઓએ સ્થાનિક રહેશો ની કોઈ જાણકારી આવી ના એક એપાર્ટમેન્ટમાં જુના મીટર ની જગ્યાએ નવા સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યું હતું. અને જાણ ફ્લેટ માલિકોને થતા એકત્રિત થઈ મીટરનો વિરોધ કર્યો હતો.