બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ રમાઘાટ ડેમ ત્રીજીવાર ઓવરફ્લો થયો છે ત્યારે આ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી જેમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે લીંબડી ડેમ નો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો જેને લઈ પાણીનો વધારો થયો હતો અને ઘેલા પર આવેલો રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો હતો ત્યારે આ ડેમ ઓવરફ્લો થતાં અડતાળા લાખણકા સહિતના 15 ગામોને લાભ થશે ક્યારે ખેડૂતોમાં ખુશી ની લાગણી જોવા મળી હતી