નાસતા-ફરતા આરોપી નરેશભારથી શંભુભારથી ગૌસ્વામી રહે.સાતરવાડો નાસતો-ફરતો હોઈ જે આજરોજ ડીસા રાજ મંદીર જેડી કાર વોશ ખાતે હાજરી હોવાનું પ્રસ્થાપિત થતાં ચોક્કસ આધાર ભુત બાતમી મળતા સદર હકીકતવાળી જગ્યાએ જઈ વોચમાં ગોઠવાઈ તપાસ કરતાં નાસતા-ફરતા આરોપી મળી આવતા આરોપીને પકડી પાડી ભારતીય નાગરીક ન્યાય સહીંતાની કલમ.૩૫(૧)(જે) મુજબ રાધનપુર મુકામે અટક કરી આગળની કાર્યવાહી કરવા સારૂ રાધનપુર પો.સ્ટે સુપ્રત કરવામાં આવ્યો હતો.