સોમવારના 4:30 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ પારડી તાલુકાના ચીવાલ ગામ ખાતે ખેતીવાડી અધિકારીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ગામોમાંથી ઉપસ્થિત રહેલા ખેડૂતોને ખેતી બાબતે વિગતવાર માહિતી પૂરી પાડવામાં હતી.