માંડવી તાલુકામાં ખેડૂતોની જમીન માટે સરકારની બેવડી નીતિ અંગે માંડવીના પ્રખ્યાત એડવોકેટ એવા શ્રી વિશ્રામ ભાઈ બારોટ દ્વારા મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપવામાં આવેલ જેમાં તેઓએ જણાવેલ કે મસ્કા ગામની ટાવર પૈકી ની જમીનો ખોટી રીતે સીટમાં બેસાડી અને એનામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે જેના પુરાવા સહિત મીડિયા સમક્ષ રજૂઆત કરેલ છે.