Download Now Banner

This browser does not support the video element.

સુત્રાપાડા: સુત્રાપાડાના સુપ્રસીધ્ધ પ્રાંચી તીર્થ ખાતે પિતૃ તર્પણ માટે સવારથી જ માનવમહેરામણ ઉમટી પડયુ .

Sutrapada, Gir Somnath | Aug 23, 2025
સો વાર કાશી અને એકવાર પ્રાંચી એવા સૂત્રાપાડા તાલુકાના સુપ્રસીધ્ધ પ્રાંચી તીર્થ ખાતે આજરોજ અમાસના દિવસે પિતૃ તર્પણ માટે સવારથી જ લાખોની જનમેદની ઉમટી પડી પ્રાંચી તીર્થ ખાતે મોક્ષ પીપડાને પાણી રેડી ,પૂજાવિધી કરતા ભાવીકો નજરે પડ્યા છે .
Read More News
T & CPrivacy PolicyContact Us