ગોંડલ યુવકના મોત કેસમાં નવો વળાંક, CCTVમાં ગણેશ જાડેજાએ રાજકુમારને માર ન માર્યાનો ખુલાસો રાજકોટનાં ગોંડલમાં રહેતા પરપ્રાંતીય યુવકનાં મોત કેસ મામલે નવો વળાંક આવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનાં સીસીટીવી જાહેર કર્યા છે. પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાનાં ઘરના સીસીટીવી જાહેર કર્યા છે. ગણેશ અને તેના માણસોએ યુવકને માર ન માર્યો હોવાનું સામે આવ્યું છે. મૃતકનાં પિતાએ આક્ષેપ કર્યા હતા કે દીકરાને ઢસડીને ઘરમાં લઈ ગયા હતા. પિતા-દીકરો જાતે જ અંદર આવતા હો