ખેરગામ રામજી મઁદિર, ભવાની મઁદિર અને દાદરી ફળીયા ના ગણપતિ બાપા ને કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ આરતી પૂજા કરી ને ભાવભરી વિદાઈ આપી હતી વિશાલ જન મેદની વચ્ચે " ગણપતિ બાપા મોરિયા " નો પ્રચંડ નાદ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કથાકાર જયભાઈ જોશી, હિતુભાઇ જોશી, ભોતેશભાઈ કસારા, તરપાના બેન ધર્મેશભાઈ વણકર, નીતાગોરી અંકુરભાઈ શુક્લ પ્રગતિ જયભાઈ ડેપ્યુટી સરપંચ જીગ્નેશ ભાઈ, સહિત હજારો હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.