ધ્રાંગધ્રા ના રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક ઉપર યુવક એ ટ્રેન નીચે પડતું મેંકતા ચકચાર બનાવની જાણ ધ્રાંગધ્રા રેલવે પોલીસને થતાં પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહનો કબઝો મેળવી લાશને પીએમ અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઇ છે આ યુવક કોણ છે તે અંગે પોલીસ તપાસ હાથ ધરી રહી છે.