Download Now Banner

This browser does not support the video element.

વલ્લભીપુર: વલ્લભીપુર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી

Vallabhipur, Bhavnagar | Sep 10, 2025
જિલ્લામાં વર્ગ 3 ની પરીક્ષાનું આયોજન ભાવનગર ખાતે કરાયું હતું જેમાં દરેક પોલીસ સ્ટેશનમાંથી બંદોબસ્ત માટે માણસો ભાવનગર ખાતે તૈનાત કરવામાં આવ્યા હતા , તે દરમિયાન એક દિવ્યાંગ મહિલા કે જેઓ ચાલીને પરીક્ષા ખાંડ સુધી પહોંચી શકે તેમ ન હતા ત્યારે વલ્લભીપુર પોલીસમાં ફરજ બજાવતા દીપકભાઈ ડાંગર અને ગિરિરાજ સિંહ ગોહિલ દ્વારા તેઓને ખુશી પર બેસાડી ઊંચકી પરીક્ષા ખંડ સુધી પહોંચાડયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us