થરાદના હર્ષ બંગલો ખાતે ગણપતિ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે હાજરી આપી ગણપતિ દાદાના દર્શન અને આરતી કરી. કાર્યક્રમમાં દરરોજ રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.પાંચમા દિવસે ગણપતિ મહા આરતી, પૂજા-અર્ચના અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું.