આજે બપોરે 1:00 વાગ્યાની આસપાસ રાજકોટ-જેતપુર હાઈવે પર મોટા ખાડાને કારણે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શાપર ગામ નજીકના ઓવરબ્રિજ પર એક ટ્રક અચાનક પલટી ખાઈ ગઈ હતી. સદનસીબે, આ ઘટનામાં ટ્રક નીચે આવી ગયેલા એક સાયકલ સવારનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતના કારણે ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો