Install App
rangpadiya4091
This browser does not support the video element.
મોરબી: મોરબીમાં પ્રેમપ્રકરણમાં યુવકનુ કાસળ કાઢી નાખનાર બે મહિલા સહિત છ ઈસમોની ધરપકડ; બનાવ અંગે Dysp એ પ્રેસ કોન્ફરન્સ યોજી
Morvi, Morbi | Aug 30, 2025
મોરબીના પરશુરામ બ્રીજ નજીક તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા નિપજાવનાર બે મહિલા સહિત છ ઈસમોને સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા હતા જેથી આ બનાવ અંગે મોરબી ડીવાયએસપી ઝાલા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી બનાવ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી જુઓ વિડિયો
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!