ઈડરમાં સ્થાપિત ગણેશજીની મૂર્તિની રોજ પૂજા અર્ચના થશે :પ્રારંભે સંતો મહંતો પણ જોડાયા ઈડરમાં સ્થાપિત ગણેશજીની મૂર્તિની રોજ પૂજા અર્ચના થશે પ્રારંભે સંતો મહંતો પણ જોડાયા હતા અને શંખ નાદ સાથે ગતરોજ બાબા મારિયાના જય ઘોષ સાથે ગણેશજીની મૂર્તિનું સ્થાપન સમય સવારે ૧૧ વાગે કરવામાં આવ્યું હતું ઇડર નગર ઉત્સવ સમિતિ દ્વારા ઉજવાઈ રહેલ ગણેશોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો