Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબીના ગુરુકૃપા કોમ્પ્લેક્સને ફાયર સેફ્ટી સિસ્ટમના અભાવે સીલ કરાયું

Morvi, Morbi | Aug 28, 2025
મોરબી મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરના જેલ રોડ પર આવેલા ગુરુકૃપા કોમ્પ્લેક્સને ફાયર સેફ્ટી સિસ્ટમના અભાવે સીલ કરવામાં આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા આ કોમ્પ્લેક્સને અગાઉ ત્રણ નોટિસ પાઠવવામાં આવી હતી, અને અંતમાં સીલિંગની નોટિસ પણ આપવામાં આવી હતી. જોકે, આ નોટિસનો સમયગાળો પૂર્ણ થવા છતાં કોમ્પ્લેક્સ દ્વારા ફાયર સેફ્ટી સિસ્ટમ ન વસાવાતા, આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us