Download Now Banner

This browser does not support the video element.

હજીરા ONGC નજીક શિયાળ દેખાતા રેસ્ક્યુ કરવામાં આવ્યું

Majura, Surat | Sep 12, 2025
સુરત માં ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જેકલ ( શિયાળ ) રેસ્ક્યુ કરાયું,ઓએનજીસી કંપની ના બોર્ડ માં જેકલ ઘુસી જતા કોલર દ્વારા ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટ એનજીઓ નો સંપર્ક કરવામાં આવ્યો હતો જેમાં સંસ્થા ના સ્વયંસેવકો દ્વારા જેકલ ( શિયાળ. ) ને રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે વનવિભાગ ને સોંપી દેવાયું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us