શહેરમાં નવા 150 ફુટ રીંગ રોડ પર અટલ સરોવર પાસે રહેતી પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર એસીડ પી લીધું હતું. પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે તેનાં બે વર્ષ અને ત્રણ વર્ષના બે પુત્રો રડતાં હતાં તે દરમિયાન પરિણીતાના પતિનો મિત્ર રીક્ષા લઈ બન્ને બાળકોને બહાર ફેરવવા નીકળ્યો હતો