બોટાદ- ભાવનગર સાંસદ નિમુબેન દ્વારા સાંસદ ગ્રાન્ટ માંથી બોટાદ તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા 53 લાખ ના ખર્ચના વાહનનું કર્યું લોકાર્પણ. મોક્ષરથ ,એમ્બ્યુ લન્સ, વેક્સિનરથ તેમજ ઈ રીક્ષા લાભાર્થીઓને અર્પણ કર્યા, કાર્યક્રમમાં ધારાસભ્ય, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ રાજકીય આગેવાનો નાગરિકો હાજર રહ્યા.લીલીઝંડી આપી અને તમામ વાહનોને પ્રસ્થાન કરાવેલ હતું.