આજે તારીખ 25/08/2025 સોમવારના રોજ દાહોદ રેલવે પોલીસ પ્લેટફોર્મ નંબર 2 ખાતે પેટ્રોલીંગ પર હતા અને તેવામાં પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન આવતા તેના રિઝર્વેશન એસ 1 કેબીનમાં તપાસ કરતા એક થેલીમાંથી વિદેશી દારૂ મળો આવ્યો. જેમાં પોલીસે કુલ 4,800 રૂપિયાનો વિદેશી દારૂ ટ્રેનમાંથી ઝડપી પાડી સવારે 10.00 કલાક સુધીમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.