ધ્રાંગધ્રા મુસ્લિમ બિરાદરો દ્વારા જસને ઈદે મિલાદુન નબી નું ઝુલુસ કાઢી અને ઈદે મિલાદની ઉજવણી કરી જેમાં ધાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારના બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા અને ભાઈચારાનો સંદેશો ફેલાવવામાં આવ્યો જેમાં નગરપાલિકા પ્રમુખ શહેર સંગઠનના હોદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને મસ્જિદ તેમજ ઘરોને રોશની પણ કરવામાં આવી છે અને ઠેર-ઠેર જગ્યાઓ ઉપર કેક કાપી અને નાના બાળકોને અવનવા ટ્રેડિશનલ કપડાં પહેરાવી અને ઉજવણી કરાઈ..