જાતિ,આવક,OBC ,ST,SC, રેશન કાર્ડ રહેઠાણ દાખલા સહિત આંગણવાડી ભરતી જાહેરાત ને લઈ રહેઠાણ અંગે નો દાખલો લેવા માટે અરજદારોની વહેલી સવારથી લાગી છે લાંબી કતારો, પૂરતા ઓપરેટર ન હોવાના કારણે અરજદારો મુકાયા છે મુશ્કેલીમાં,.સવારે 9 વાગ્યાથી અરજદારો ની લાગી છે લાંબી લાઈનો, ખાનગી એજન્સી દ્વારા 4 ઓપરેટ છૂટા કરી દેવામાં આવતા અરજદારો મુકાયા મુશ્કેલીમાં, ગ્રામ્ય અને ગોધરા સિટી ATVT શાખામાં કૂલ 10 ઓપરેટર ફરજ બજાવતા હતા જે પૈકીના 4 ઓપરેટરોને ખાનગી એજન્સી દ્વારા છ