Download Now Banner

This browser does not support the video element.

ઉધના: સુરતમાં પીએમ મોદીના જન્મ દિવસ પર ભવ્ય 'નમોત્સવ': 400 કલાકારો દ્વારા PM મોદીના જીવન પર આધારિત નાટકની પ્રસ્તુતિ

Udhna, Surat | Sep 2, 2025
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે સુરતમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 'નમોત્સવ' અને 'સેવા પખવાડિયા'ના ભાગરૂપે યોજાનારા આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીના જીવન પર આધારિત એક ખાસ નાટક રજૂ કરવામાં આવશે, જેમાં 400થી વધુ કલાકારો ભાગ લેશે. આ કાર્યક્રમ આગામી 7 સપ્ટેમ્બરના રવિવારે સરસાણા સ્થિત પ્લેટિનમ ટ્રેડ સેન્ટરમાં યોજાશે.
Read More News
T & CPrivacy PolicyContact Us