Install App
brijeshbpatel44
This browser does not support the video element.
ભરૂચ: ભરૂચ જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
Bharuch, Bharuch | Aug 30, 2025
ભરૂચ જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ... સરકારી જમીનો ઉપરના અને ટ્રાફિકને અડચણરૂપ/ નડતરરૂપ દબાણો હટાવવા મેગા ડીમોલેશન હાથ ધરવા આદેશ અપાયા... તમામ વિભાગોને પ્રો-એક્ટિવ અભિગમ સાથે કામ કરવા કલેક્ટરની સૂચના
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!