PMના બંદોબસ્તમાં આવેલા બે મહિલાઓનું મોત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્ત દરમિયાન સોમવારના આઠ વાગ્યાની આસપાસ દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો છે. 108 ઇમર્જન્સી સેન્ટર નજીક બનેલા અકસ્માતમાં મહિલા પોલીસકર્મી વિરલબેન રબારી અને 108 સેન્ટરની કર્મચારી હિરલબેન રાજગોરનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના બાદ સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ તરત જ બંને મહિલાને ગાડી મારફતે..