પાટણ સહકારી સંઘ ખાતે યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી.ખેડુતોને પૂરતો ખાતર નહિ મળતા ખેડુતોને હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે પૂરતો ખાતર નહિ મળતા ખેડૂતોમાં રોષ પણ જોવા મળ્યો હતો.ત્યારે ખેડૂતોને ખાતર નહિ મળતા સહકારી સંઘ ખાતે લાંબી લાઈનો લાગી હતી.