માણાવદર તાલુકાના કોઠારીયા ગામે રહેતા હીરાભાઇ મકવાણાના પત્ની જાગૂતિબેનને ચારેક દિવસથી તાવ આવેલ હોય જેથી ગરમ મગજના કારણે તેની મોટી દિકરી વિયાના રડતી હોય અને કજીયો કરતી હોય જેથી પતિ પત્નિ વચ્ચે બોલાચાલી થયેલ હોય જેથી તેને લાગી આવતા પોતાની મેળે ચુંદડીના દુપટ્ટા વડે રૂમમાં ગળા ફાંસો ખાઇ આપઘાત કરતા માણાવદર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.