નવસારીની વાત કરવામાં આવે તો અનાવિલ પરિણીતા આપઘાત કેસમાં સાસુ અને નણંદ ને જેલ ભેગા કરવામાં આવ્યા છે હજી ને લઈને માહિતી સામે આવી છે કે ગ્રામ્ય પોલીસ એ કોર્ટમાં હજીમાન માંગ્યા ન હતા ત્યારે બે બાળકોના આઘાતના કેસમાં પતિની સાસુ અને નણંદ દ્વારા પણ ત્રાસ આપવામાં આવતો હોય જે માહિતી સામે આવી હતી.