This browser does not support the video element.
ચોટીલા: ચોટીલા પ્રાંત અધિકારી ની કચેરી ખાતે સંકલન ની બેઠક યોજાઈ હતી જેમાં અનેક પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી
Chotila, Surendranagar | Sep 7, 2025
ચોટીલા પ્રાંત અધિકારી ની કચેરી ખાતે સંકલન બેઠક નાયબ કલેકટર ચોટીલા એચ.ટી. મકવાણા ના અઘ્યક્ષ સ્થાને ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી, હતી આજ તારીખ : ૦૬/૦૯/૨૦૨૫ ના રોજ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી.મકવાણા નાઓના અધ્યક્ષ સ્થાને ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી, તેમજ ચોટીલા, મુળી, થાનગઢ તાલુકાની ઇ-ઘરા અમલીકરણ સમિતીની બેઠક તેમજ એ.ટી.વી.ટી. કાર્યવાહક સમિતીની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ