મહેસાણા જિલ્લા કલેકટર એસ. કે પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ.હસરત જૈસમીનના તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જી.બી ગઢવી માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લામાં બાસણા મર્ચન્ટ એજ્યુકેશન કેમ્પસ ખાતે મેલ અને ફીમેલ કેટેગરીમાં ’રેડ રન મેરેથોન-૨૦૨૫’ નું આયોજન કરવામાં આવ્યું હતું.