અમદાવાદમાં શાળામાં થયેલી હત્યા મામલે મોરબી સિંધી સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સમગ્ર હિન્દુ સંગઠનો, વિદ્યાર્થી પરિષદ દ્વારા ફરી આવો બનાવ ન બને તે માટે તાકીદે શાળાઓમાં બેગ ચેકીંગ કામગીરી કરવામાં આવે તે માટે મોરબી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.