નસવાડી ખાતે કોંગ્રેસ ના સંમેલન માં ભાજપ અને આમ આદમી પાર્ટી અને આદિવાસી સંગઠનોના 200 જેટલા યુવાનો કોંગ્રેસમાં જોડાયા જેમાં વાંસદાના ધારાસભ્ય અનંતભાઇ પટેલ હાજર રહ્યા હતા. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓના ભાગરૂપે કોંગ્રેસ સક્રિય થઈ નસવાડી તાલુકામાં ભાજપમાં હડકંપ મચી ગયો છે. વધુમાં ધારાસભ્ય અનંત પટેલ, ટીનાભાઇ ભીલ અને જીતેન્દ્રભાઈ ભીલે શું કહ્યું? આવો સાંભળીએ.