"હર હર મહાદેવ"ના જયઘોષ સાથે આજે જૂનાગઢ ખાતે શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવજીના પાવન સાનિધ્યમાં ભાજપ કાર્યકર્તાઓની ટિફિન બેઠક યોજાઈ હતી.ટિફિન બેઠક માં જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.ભજન, ભક્તિ અને સંગઠનની શક્તિ સાથે કાર્યકર્તાઓએ વિકાસ અને સેવા યાત્રાને આગળ ધપાવવાનો સંકલ્પ લીધો હતો