વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રોગ્રામ ઓફિસર અને ગ્રીન એમ્બેસેડર એવા ડો. ધરતી જૈનના પ્રયાસોથી આખું કેમ્પસ પ્લાસ્ટીક મુક્ત થયું છે, આ કાર્યક્રમમાં મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ, ઉંઝા ધારાસભ્ય કેકે પટેલ, પીએમ મોદીના ભાઈ સોમાભાઈ મોદી, એન.એસ.એસ પ્રાદેશિક નિયામક કમલકુમાર,કુલપતિ કેસી પોરિયા હાજર રહ્યા હતા.