અમદાવાદની શાળાના ઘટનાના પડઘા અરવલ્લીમાં પડ્યા, મોડાસા ખાતે સિંધી સમાજના આગેવાનો અને વીએચપીઓએ રેલી યોજી હતી. નયનના હત્યારાઓને ફાંસી આપોના નારા લગાવ્યા હતા. શાળાઓમાં ચાલતા હિંસક કૃત્યો સામે કડક પગલાંની માગણી પણ કરી હતી.. અરવલ્લી જિલ્લા કલેક્ટરને ન્યાયિક તપાસની માગણી સાથે રજૂઆત ભારે સુત્રોચ્ચાર કર્યા હતા