સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ કીમ પોલીસ મથક નું વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું,સાથે લોક દરબાર પણ યોજ્યો,કીમ પોલીસની હદમાં આવતા ગામોના સરપંચો તેમજ આગેવાનો હાજર રહ્યા,રખડતા ઢોર, ટ્રાફિક, રોડ પર દબાણોની સમસ્યા ની ચર્ચાઓ થઈ,નવરાત્રિ દરમિયાન રોમિયોગીરી કરતા તત્વો ને લઈને આગેવાનો એ રજુઆત કરી,બહોળી સંખ્યામાં સ્થાનિક આગેવાનો હાજર રહ્યા